૨ શમુએલ 5:10 - પવિત્ર બાઈબલ10 આ રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા તેની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન સૈન્યોના ઈશ્વર, તેની સાથે હતા. Viz kapitola |