૨ શમુએલ 5:1 - પવિત્ર બાઈબલ1 પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યાર પછી ઇઝરાયલનાં સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યાં. તેઓએ કહ્યું, “જુઓ, અમે તમારા હાડકાના તથા તમારા માંસના છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી ઇઝરાયલનાં સર્વ કુળોએ દાવિદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “અમારે તમારી સાથે લોહીની સગાઈ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી ઇઝરાયલના સર્વ કુળોએ દાઉદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “જુઓ, અમે તારા પિતરાઈઓ છીએ. Viz kapitola |