૨ શમુએલ 4:1 - પવિત્ર બાઈબલ1 જયારે શાઉલના પુત્ર ઇશબોશેથે સાંભળ્યું કે આબ્નેરને હેબ્રોનમાં માંરી નાખવામાં આવ્યો છે, ત્યારે તે ઘણો ગભરાઇ ગયો અને આખું ઇસ્રાએલ ભયથી ધ્રૂજી ઊઠયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શાઉલના દિકરા [ઈશ-બોશેથે] સાંભળ્યું કે આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેના હાથ ઢીલાં પડ્યા, ને સર્વ ઇઝરાયલીઓ ગભરાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હેબ્રોનમાં આબ્નેરનું ખૂન થયું છે એ સાંભળતા શાઉલનો પુત્ર ઈશબોશેથ ગભરાયો અને ઇઝરાયલના લોકો ચેતી ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 શાઉલના દીકરા ઈશ-બોશેથે સાંભળ્યું કે આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેનાં ગાત્રો શિથિલ થઈ ગયા અને સર્વ ઇઝરાયલીઓ મુશ્કેલીમાં મુકાયા. Viz kapitola |