Online Bible

- Reklamy -




૨ શમુએલ 3:36 - પવિત્ર બાઈબલ

36 દાઉદનું ર્વતન જોઈ લોકો ખૂબ રાજી થયા. કેમકે તેમને લાગ્યું કે દાઉદે સાચું કર્યુ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 સર્વ લોકોએ એ ધ્યાનમાં લીધું ને તેથી તેઓ ખુશી થયા. કેમ કે રાજાએ જે કંઈ કર્યું તેથી સર્વ લોક ખુશ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 એ વાત લક્ષમાં લઈને તેઓ સૌ ખુશ થયા. વાસ્તવમાં, રાજા જે કાંઈ કરતો તેનાથી લોકો ખુશ થતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 સર્વ લોકોએ દાઉદનું એ દુઃખ ધ્યાનમાં લીધું. અને રાજાએ જે કંઈ કર્યું તેથી તેમને ખુશી થઈ.

Viz kapitola kopírovat




૨ શમુએલ 3:36

Následuj nás:

Reklamy


Reklamy