૨ શમુએલ 3:26 - પવિત્ર બાઈબલ26 દાઉદ પાસેથી પાછા આવીને, યોઆબે આબ્નેરને સંદેશવાહક મોકલ્યો. સીરાહના કૂવા પાસે તેઓ તેને મળ્યા અને ત્યાંથી પાછો લઈ આવ્યાં. પણ દાઉદને એની કશી ખબર નહોતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 યોઆબ દાઉદ પાસેથી બહાર નીકળ્યો, એટલે તેણે આબ્નેર પાછળ માણસો મોકલ્યા, ને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા. પણ દાઉદ એ જાણતો નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 દાવિદ પાસેથી ગયા પછી યોઆબે આબ્નેરને બોલાવવા સંદેશકો મોકલ્યા અને તેઓ તેને સીરાના ટાંકા પાસેથી પાછો બોલાવી લાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો. Viz kapitola |