૨ શમુએલ 3:19 - પવિત્ર બાઈબલ19 આબ્નેરે આ બધું દાઉદને અને બિન્યામીનના કુળસમૂહના લોકોને હેબ્રોનમાં કહ્યું. તેણે જે કંઇ કહ્યું તે ઇસ્રાએલીઓએ અને બિન્યામીનીઓએ માંન્ય રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને આબ્નેરે બિન્યામીનના કાનમાં પણ વાત કરી. વળી ઇઝરાયલને તથા બિન્યામીનના આખા કુળને જે સારું લાગ્યું હતું તે સર્વ હેબ્રોનમાં દાઉદના કાનમાં કહેવા માટે પણ આબ્નેર ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આબ્નેરે બિન્યામીનના કુળની સાથે પણ વાતચીત કરી અને પછી બિન્યામીન તથા ઇઝરાયલના લોકોએ જે સંમતિ આપી હતી તેની દાવિદને જાણ કરવા તે હેબ્રોન ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો. Viz kapitola |