Online Bible

- Reklamy -




૨ શમુએલ 3:14 - પવિત્ર બાઈબલ

14 પછી દાઉદે તેના સંદેશવાહકો માંરફત ઇશબોશેથ પર આ સંદેશો મોકલ્યો, “મને માંરી પત્ની મીખાલ પાછી સોંપી દે. સો પલિસ્તીઓને માંરીને હું તેને પરણ્યો હતો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને દાઉદે શાઉલના દિકરા ઈશ-બોશેથ પાસે હલકારા મોકલીને કહાવ્યું, “મારી પત્ની મીખાલ કે, જેની જોડે પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મ આપીને મેં વિવાહ કર્યો હતો, તે મને સોંપ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અને દાવિદે ઇશબોશેથ પર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “મારી પત્ની મીખાલ મને પાછી આપ. તેની સાથે લગ્ન કરવા માટે મેં એક્સો પલિસ્તીઓની જનનેન્દ્રિયની ચામડી લાવી આપવાની કિંમત ચૂકવી છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 3:14

Následuj nás:

Reklamy


Reklamy