Online Bible

- Reklamy -




૨ શમુએલ 3:13 - પવિત્ર બાઈબલ

13 દાઉદે કહ્યું, “એમ કરવામાં મને કોઇ સમસ્યા નથી. હું તારી સાથે કરાર કરીશ, પણ એક શરતે કે, તું જ્યારે મને મળવા આવે ત્યારે તારે માંરી પત્ની શાઉલની પુત્રી મીખાલ તારી સાથે આવે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 દાઉદે કહ્યું, “સારું; હું તારી સાથે સલાહ કરીશ, પણ હું તારી સાથે એક શરત કરવા માગું છું. તે એ કે મારું મોં જોવા પામશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 દાવિદે કહ્યું, “ભલે, હું તારી સાથે કરાર કરીશ, પણ શરત એ કે તું મને મળવા આવે ત્યારે તારી સાથે શાઉલની પુત્રી મીખાલને મારી પાસે લાવવી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 દાઉદે જવાબ આપ્યો, “સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 3:13

Následuj nás:

Reklamy


Reklamy