Online Bible

- Reklamy -




૨ શમુએલ 24:23 - પવિત્ર બાઈબલ

23 અરાવ્નાહએ એ બધું રાજાને આપી દીધું અને કહ્યું, “આપના દેવ યહોવા આપના ઉપર પ્રસન્ન થાઓ!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ બધું, હે રાજા, આ અરાવ્નાહ રાજાને આપે છે.” અને અરાવ્નાહે રાજાને કહ્યું, “તમારા ઈશ્વર યહોવા તમને માન્ય કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 અરાવ્નાએ એ બધું રાજાને આપીને કહ્યું, “પ્રભુ તમારા ઈશ્વર તમારું અર્પણ સ્વીકારો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હે મારા રાજા, હું અરાવ્નાહ આ બધું તને આપું છું.” પછી અરાવ્નાહે રાજાને કહ્યું, “તારા પ્રભુ ઈશ્વર તને માન્ય કરો.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 24:23

Následuj nás:

Reklamy


Reklamy