૨ શમુએલ 24:11 - પવિત્ર બાઈબલ11 પણ બીજે દિવસે જ્યારે દાઉદ ઊઠયો ત્યારે દાઉદના પ્રબોધક ગાદને યહોવા તરફથી આ સંદેશો મળ્યો હતો કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને દાઉદ સવારે ઊઠ્યો, ત્યારે દાઉદના દષ્ટા ગાદ પ્રબોધક પાસે યહોવાનું એવું વચન આવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11-12 પ્રભુએ દાવિદના દૃષ્ટા એટલે, સંદેશવાહક ગાદને કહ્યું, “દાવિદને જઇને કહે કે તેની આગળ હું ત્રણ વિકલ્પ મૂકું છું. તેની પસંદગીના વિકલ્પ પ્રમાણે હું કરીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે Viz kapitola |