૨ શમુએલ 23:19 - પવિત્ર બાઈબલ19 તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તે શું ત્રણેમાં સૌથી નામીચો ન હતો? એ કારણથી તે તેઓનો નાયક નિમાયો હતો. તો પણ તે પેલા [પહેલા] ત્રણની બરાબરી કરી શક્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તે “ત્રીસ” માં સૌથી વધારે પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો. Viz kapitola |