Online Bible

- Reklamy -




૨ શમુએલ 23:15 - પવિત્ર બાઈબલ

15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને દાઉદે [તરસથી] તલપીને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 દાવિદને પોતાના વતનની યાદ સાલતી હતી. તેણે કહ્યું, “બેથલેહેમમાં દરવાજા પાસે આવેલ કૂવામાંથી કોઈ મને પાણી લાવીને પીવડાવે તો કેવું સારું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દાઉદે તરસથી તલપતાં કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 23:15

Následuj nás:

Reklamy


Reklamy