Online Bible

- Reklamy -




૨ શમુએલ 23:11 - પવિત્ર બાઈબલ

11 ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેનાથી ઊતરતો આગે હારારીનો દિકરો શામ્મા હતો. [એક પ્રસંગે] પલિસ્તીઓ ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા, ત્યારે લોક પલિસ્તીઓ સામેથી નાસી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 ત્રિપુટીમાં ત્રીજા દરજ્જાનો સૈનિક હારારી નગરનો આગેનો પુત્ર શામ્મા હતો. પલિસ્તીઓ લેહી પાસે એકઠા થયા હતા. ત્યાં મસુરનું ખેતર હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેના પછી ત્રીજા ક્રમે આગીનો દીકરો હારારનો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું.

Viz kapitola kopírovat




૨ શમુએલ 23:11

Následuj nás:

Reklamy


Reklamy