Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:48 - પવિત્ર બાઈબલ

48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

48 તે મને મારા શત્રુઓ પર પૂરો બદલો લેવા દે છે; અન્ય રાષ્ટ્રોને તે મારે તાબે કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:48

Následuj nás:

Reklamy


Reklamy