Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:47 - પવિત્ર બાઈબલ

47 યહોવા જીવંત છે, હું ખડકની પ્રશંસા કરૂં છું. દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 યહોવા જીવે છે; મારા ખડકને ધન્ય હો. અને મારા તારણરૂપી ખડકના ઈશ્વર મોટા મનાઓ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

47 પ્રભુ જીવંત છે. મારા સંરક્ષક ખડકને ધન્ય હો! ઈશ્વર મારા ઉદ્ધારક ખડકની મહાનતા જાહેર કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:47

Následuj nás:

Reklamy


Reklamy