Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:45 - પવિત્ર બાઈબલ

45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે. તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પારકા લોકો ઢોંગથી મારે શરણે આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારું માનશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

45 પરદેશીઓ મારે પગે પડતા આવ્યા છે; તેઓ મારો પડયો બોલ ઝીલે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:45

Následuj nás:

Reklamy


Reklamy