૨ શમુએલ 22:40 - પવિત્ર બાઈબલ40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યો, અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે, મારી સામે ઊઠનારાને તમે મારે તાબે કર્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તમે મને લડાઈને માટે સામર્થ્ય અને મારા શત્રુઓ પર વિજય આપો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે. Viz kapitola |