૨ શમુએલ 22:38 - પવિત્ર બાઈબલ38 હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ; જયાં સુધી હું તેઓ સવેર્નો નાશ નહિ કરું ત્યાં સુધી હું ફરીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો વિનાશ કર્યો છે. અને તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 હું મારા શત્રુઓ પાછળ પડીને તેમને હરાવું છું; તેમનો વિનાશ ન કરું ત્યાં સુધી હું અટક્તો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ. Viz kapitola |