Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:33 - પવિત્ર બાઈબલ

33 દેવ એ માંરો મજબૂત ગઢ છે, તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 ઈશ્વર મારો મજબૂત ગઢ છે; તે સાત્વિકને તેમના માર્ગમાં દોરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 એ જ ઈશ્વર મારો મજબૂત આશ્રયગઢ છે; તે મારો માર્ગ સલામત બનાવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:33

Následuj nás:

Reklamy


Reklamy