૨ શમુએલ 22:32 - પવિત્ર બાઈબલ32 એકલા યહોવા આપણા એક માંત્ર દેવ, ને એ જ આપણા તારણહાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 કેમ કે યહોવા વિના ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના ગઢ કોણ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 કારણ, પ્રભુ સિવાય બીજો ઈશ્વર કોણ છે? આપણા ઈશ્વર સમાન આશ્રયગઢ કોણ છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે? Viz kapitola |