૨ શમુએલ 22:26 - પવિત્ર બાઈબલ26 ભલાની સાથે તમે ભલા બનો છો, ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માયાળુની સાથે તમે માયાળુ દેખાશો, સાત્વિકની સાથે તમે સાત્વિક દેખાશો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 હે પ્રભુ, તમે વિશ્વાસુ પ્રત્યે વિશ્વાસુ છો, અને સાત્વિકની સાથે સાત્વિક છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો. Viz kapitola |