Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:25 - પવિત્ર બાઈબલ

25 તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો, એમની દ્રષ્ટિમાં મેં કોઇ ખોટું કામ કર્યુ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એ માટે યહોવાએ મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેમની દષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેથી પ્રભુ મને મારા સદાચરણ પ્રમાણે પ્રતિફળ આપે છે અને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:25

Následuj nás:

Reklamy


Reklamy