૨ શમુએલ 22:24 - પવિત્ર બાઈબલ24 હું નિર્દોષ છું ને પોતાને દેવ સન્મુખ, પાપથી દૂર રાખ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી હું તેમની પ્રત્યે સંપૂર્ણ હતો, અને મેં મારા અન્યાયથી પોતાને સંભાળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 હું નિર્દોષ છું અને અન્યાય કરવાથી મેં પોતાને સાચવ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે. Viz kapitola |