૨ શમુએલ 22:23 - પવિત્ર બાઈબલ23 મેં સાચા હૃદયથી સદા તેમના આદેશનું પાલન કર્યુ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 કેમ કે તેમના સર્વ ન્યાયકૃત્યો મારી સંમુખ હતાં. અને તેમના વિધિઓમાંથી હું હઠી ગયો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેમના ન્યાયચુકાદાઓ મારી સંમુખ છે; તેમના આદેશોથી હું હટી ગયો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી. Viz kapitola |