૨ શમુએલ 22:18 - પવિત્ર બાઈબલ18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો, માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેમણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષીઓથી મને બચાવ્યો; કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમણે મને મારા શક્તિશાળી શત્રુઓથી અને મારો તિરસ્કાર કરનારાઓથી બચાવ્યો; મારા શત્રુઓ મારે માટે બહુ જ શક્તિશાળી હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા. Viz kapitola |