Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:17 - પવિત્ર બાઈબલ

17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો; તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે જળસમુદાયમાંથી મને બહાર કાઢ્યો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુએ હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે મને ઊંડા પાણીમાંથી ખેંચી કાઢયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:17

Následuj nás:

Reklamy


Reklamy