૨ શમુએલ 22:13 - પવિત્ર બાઈબલ13 તેમની સામે રહેલા પ્રકાશમાંથી અગ્નિના કોલસા સળગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેમની સામેના પ્રકાશથી અગ્નિના કોલસા સળગી ઊઠ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમની સમક્ષ રહેલા પ્રકાશમાંથી અગ્નિના તણખા ઊડતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા. Viz kapitola |