૨ શમુએલ 21:19 - પવિત્ર બાઈબલ19 ફરીથી ગોબમાં પલિસ્તીઓ સાથે બીજું યુદ્ધ થયું એલ્હાનાએ ગિત્તી ગોલ્યાથના ભાઈને માંરી નાખ્યો, જેની પાસે એક ભાલો વણકરની સાળના પાટડા જેવો મોટો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ફરીથી ગોબ પાસે પલિસ્તીઓ સાથે યુદ્ધ થયું; અને બેથલેહેમી યાઅરે-ઓરગીમના દિકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તી, જેના ભાલાનો દાંડો વણકરની તોર જેવો હતો, તેને માર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ગોબમાં પલિસ્તીઓ સાથે બીજી એક લડાઈ થઈ અને બેથલેહેમ નગરના યાઇરના પુત્ર એલ્હાનાનના પુત્રે ગાથ નગરનો ગોલ્યાથ, જેના ભાલાનો દાંડો વણકરની શાળ પરના લાકડા જેવો હતો તેને મારી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તીના ભાઈને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો. Viz kapitola |