૨ શમુએલ 21:18 - પવિત્ર બાઈબલ18 થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું, એ વખતે હુશાથી સિબ્બખાયે સાફ કે જે બીજો વિરાટકાય માંણસ હતો તેને માંરી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એ પછી એમ થયું કે ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું. ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહપુત્રોમાંના સાફને માર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તે પછી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું. તે દરમ્યાન હુશાય નગરના સિબ્બખાયે રફાઈ જાતિના સારુ નામના યોદ્ધાને મારી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો. Viz kapitola |