૨ શમુએલ 21:11 - પવિત્ર બાઈબલ11 જયારે દાઉદને આયાની પુત્રી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યુ હતું તેની જાણ થઈ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને આયાની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 આયાની પુત્રી શાઉલની ઉપપત્ની રિસ્પાના કાર્યની દાવિદને ખબર મળી એટલે તેણે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકો પાસે જઈને શાઉલ અને તેના પુત્ર યોનાથાનનાં હાડકાં મેળવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એયાહની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી. Viz kapitola |