૨ શમુએલ 20:7 - પવિત્ર બાઈબલ7 આથી યોઆબના માંણસો, રાજાના અંગરક્ષકો અને બધા યોદ્ધાઓ અબીશાયની સાથે બિખ્રીના પુત્ર શેબાનો પીછો કરવા યરૂશાલેમથી બહાર નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યોઆબના માણસો, કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા; તેઓ બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યરુશાલેમથી બહાર નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી અબિશાયની સાથે યોઆબના માણસો, કરેથીઓ અને પલેથીઓમાંના સંરક્ષકો અને બીજા સર્વ સૈનિકો યરુશાલેમ છોડીને શેબાનો પીછો કરવા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી યોઆબના માણસો, રાજાના બધા યોદ્ધાઓ, કરેથીઓ અને પલેથીઓ તેની પાછળ ગયા. તેઓ અબિશાયની સાથે બિખ્રીના દીકરા શેબાનો પીછો કરવા સારુ યરુશાલેમથી બહાર નીકળ્યા. Viz kapitola |