Online Bible

- Reklamy -




૨ શમુએલ 20:5 - પવિત્ર બાઈબલ

5 તેથી અમાંસા યહૂદાના માંણસોને બોલાવવા ગયો; પણ તેને રાજાએ ઠરાવેલી મુદત કરતા પાછા ફરવામાં વિલંબ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેથી અમાસા યહૂદિયાને એક્ત્ર કરવા ગયો; પણ જે મુદત તેણે તેને ઠરાવી આપી હતી, તે કરતાં તેને વધારે વિલંબ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 અમાસા તેમને બોલાવવા ગયો પણ રાજાએ નિયત કરેલા સમય પ્રમાણે તે પાછો આવ્યો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી અમાસા યહૂદિયાના માણસોને એકત્ર કરવા ગયો, પણ પાછા આવીને મળવા માટે જે સમય રાજાએ ઠરાવ્યો હતો તેના કરતા તેને વધારે સમય લાગ્યો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 20:5

Následuj nás:

Reklamy


Reklamy