૨ શમુએલ 20:24 - પવિત્ર બાઈબલ24 અદોરામ લોકો પાસે વેઠ કરાવવા માંટે જવાબદાર હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઐતિહાસીક બનાવોની નોધ રાખનાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અદોરામ વસૂલાતખાતા પર હતો; અહીલૂદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અદોનીરામ વેઠ કરાવનારાઓનો ઉપરી હતો, અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અદોરામ વસૂલાતખાતા પર હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. Viz kapitola |