૨ શમુએલ 2:9 - પવિત્ર બાઈબલ9 અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ત્યાં આબ્નેરે ઇશબોશેથને ગિલ્યાદ, આશેર, યિભયેલ, એફ્રાઈમ અને બિન્યામીનના પ્રદેશો પર એટલે આખા ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો. Viz kapitola |