Online Bible

- Reklamy -




૨ શમુએલ 2:3 - પવિત્ર બાઈબલ

3 અને પોતાની સાથેના માંણસોને પણ તેમનાં પરિવાર સાથે તે લઈ ગયો. અને તેઓ હેબ્રોન અને આજુબાજુના કસબાઓમાં વસ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવારસહિત દાઉદ તેઓને લઈ ગયો. તેઓ હેબ્રોનનાં નગરોમાં રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તે પોતાના માણસોને પણ તેમના કુટુંબો સાથે લઈ ગયો અને તેમને હેબ્રોનની આજુબાજુનાં ગામોમાં વસાવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 2:3

Následuj nás:

Reklamy


Reklamy