૨ શમુએલ 2:22 - પવિત્ર બાઈબલ22 આબ્નેરે તેને ફરી એક વાર કહ્યું, “માંરો પીછો કરવો છોડી દે, શા માંટે તું માંરા હાથે મોત માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને માંરું મોંઠુ શી રીતે દેખાડું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું, “મારી પાછળ લાગવાથી તું આડો અવળો ફરી જા; શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને શી રીતે મારું મોં દેખાડું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 આબ્નેરે ફરીથી કહ્યું, “મારો પીછો મૂકી દે, નહિ તો મારે તને ભોંયભેગો કરી દેવો પડશે. હું તારા ભાઈ યોઆબને શું મોં બતાવીશ?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, “મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?” Viz kapitola |