Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:36 - પવિત્ર બાઈબલ

36 અને આપે મને આવો બદલો શા માંટે આપવો જોઈએ? તમાંરી સાથે નદી પાર કરું તે જ માંરા માંટે મોટું સન્માંન છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તમારો સેવક રાજાની સાથે ફક્ત યર્દન ઊતરતાં સુધી આવશે. અને રાજાએ મને એનો આટલો બધો બદલો શા માટે આપવો જોઈએ?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 આપે મને એવો મોટો બદલો શા માટે આપવો જોઈએ? તેથી હું આપની સાથે યર્દનની પેલે પાર થોડે સુધી આવીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 હું તો ફક્ત યર્દન પાર ઊતરતાં સુધી જ તારી સાથે આવીશ. શા માટે રાજા મને આનો આટલો મોટો બદલો આપવો જોઈએ?

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:36

Následuj nás:

Reklamy


Reklamy