Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:30 - પવિત્ર બાઈબલ

30 મફીબોશેથે કહ્યું, “ભલે તે બધી મિલકત લેતો. આપ નામદાર સુરક્ષિત પાછા આવ્યા, એ જ માંરે મન પૂરતું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 મફીબોશેથે રાજાને કહ્યું, “મારા મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યા છે, તો ભલેને તે બધુંયે લે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:30

Následuj nás:

Reklamy


Reklamy