Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:3 - પવિત્ર બાઈબલ

3 સૈન્યના માંણસો જાણે કે યુદ્ધમાં પરાજય પામવાથી શરમાંતા હોય તેમ છાનામાંના નગરમાં ચાલ્યા ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે ‘રાજા પોતાના દિકરાને લીધે શોક કરે છે.’ અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈને ગુપચુપ સટકી જાય છે, તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 યુધમાંથી નાસી છૂટીને શરમાઈ ગયેલા સૈનિકોની જેમ તેઓ શહેરમાં ચૂપકીદીથી પેસી ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:3

Následuj nás:

Reklamy


Reklamy