Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:28 - પવિત્ર બાઈબલ

28 હું અને માંરા પિતાનું આખું કુટુંબ આપ નામદારના હાથે મૃત્યુદંડને પાત્ર હતા, પરંતુ આપે આ સેવકને આપની સાથે પોતાની મેજ પર ભોજન લેનારાઓ સાથે બેસાડીને માંન આપ્યું છે. તેથી હું તમને કઈ રીતે ફરિયાદ કરી શકું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મૂએલા માણસ જેવું હતું; તોપણ તમારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તમે આ તમારા ચાકરને દાખલ કર્યો તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 મારા પિતાનું કુટુંબ તમારા હાથે મૃત્યુને પાત્ર હતું, પણ તમે મને તમારી સાથે જમવાનો હક્ક આપ્યો. હે રાજા, મારા માલિક, આપની પાસેથી હવે વિશેષ કૃપા માગવાનો મને કોઈ અધિકાર નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 કેમ કે મારા માલિક રાજા આગળ મારા પિતાનું આખું કુટુંબ મૃત્યુ પામેલા માણસ જેવું હતું, પણ જેઓ તારી મેજ પર બેસીને જમતા હતા તેઓની મધ્યે તમે મને બેસાડ્યો છે. તેથી મારા રાજા મારો શો હક કે હું તને વધારે ફરિયાદ કરું?”

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:28

Následuj nás:

Reklamy


Reklamy