૨ શમુએલ 19:26 - પવિત્ર બાઈબલ26 તેણે કહ્યું, “હે માંરા પ્રભુ અને રાજા, માંરા સેવક સીબાએ મને દગો દીધો. હું લંગડો છું એટલે મેં તેને કહ્યું, ‘માંરા ગધેડા પર જીન નાખ, માંરે રાજા સાથે જવું છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેણે ઉત્તર આપ્યો, “હે મારા મુરબ્બી રાજા, મારા ચાકરે મને ઠગ્યો; કેમ કે આ તમારા ચાકરે કહ્યું હતું કે, હું મારે માટે ગધેડા પર જીન બાંધું, કે જેથી તે પર સવારી કરીને હું રાજાની પાસે જાઉં, [કેમ કે આ તમારો ચાકર લંગડો છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમે જાણો છો કે હું લંગડો છું. હું તમારી સાથે સાથે સવારી કરી આવું તે માટે મેં મારા નોકરને મારું ગધેડું તૈયાર કરવા કહ્યું પણ તેણે મને દગો દીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેણે જવાબ આપ્યો, “હે મારા માલિક રાજા, મારા ચાકરે મને છેતર્યો છે, કેમ કે મેં તેને કહ્યું, ‘હું અપંગ છું તેથી ગધેડા પર જીન બાંધીશ કે જેથી હું તેના પર સવારી કરીને રાજાની પાસે જાઉં, Viz kapitola |