Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:25 - પવિત્ર બાઈબલ

25 અને જ્યારે તે યરૂશાલેમના રાજાને મળવા આવ્યો, રાજાએ તેને પૂછયું, “મફીબોશેથ, તું માંરી સાથે કેમ આવ્યો નહિ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો, ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 મફીબોશેથ યરુશાલેમથી રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ નહોતો આવ્યો?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 અને તેથી જ્યારે તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:25

Následuj nás:

Reklamy


Reklamy