Online Bible

- Reklamy -




૨ શમુએલ 19:17 - પવિત્ર બાઈબલ

17 તેઓની સાથે બિન્યામીનકુળના 1,000 માંણસો હતા, તેઓમાં શાઉલનો સેવક સીબા, તેના 15 પુત્રો, અને 20 સેવકો પણ તેની સાથે હતા. તેઓ તેઓના રાજાના આગમન માંટે ઝડપભેર યર્દન નદીના કિનારા પર પહોંચી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેની સાથે એક હજાર બિન્યામીની માણસો હતા; અને શાઉલના ઘરનો ચાકર સીબા, ને તેની સાથે તેના પંદર દિકરા તથા તેના વીસ ચાકર હતા. તેઓ રાજાની હજૂરમાં યર્દન ઊતર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેની સાથે બિન્યામીન કુળના હજાર માણસો હતા. શાઉલના કુટુંબનો નોકર સીબા પણ તેના પંદર પુત્રો અને વીસ સેવકો સાથે રાજાને મળવા યર્દન નદી આગળ પહોંચી ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેની સાથે એક હજાર બિન્યામીનીઓ હતા, શાઉલનો ચાકર સીબા અને તેના પંદર દીકરાઓ અને વીસ ચાકરો પણ હતા. તેઓ રાજાની હાજરીમાં યર્દન પાર ઊતર્યા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 19:17

Následuj nás:

Reklamy


Reklamy