૨ શમુએલ 18:6 - પવિત્ર બાઈબલ6 આ પ્રમાંણે દાઉદનું લશ્કર આબ્શાલોમની સેના સાથે યુદ્ધ કરવા મેદાને પડયું અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ જામ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 આ પ્રમાણે લોકો ઇઝરાયલની સામે રણક્ષેત્રમાં ગયા. અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ મચ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 દાવિદનું લશ્કર રણક્ષેત્રમાં ગયું અને તેમણે એફ્રાઈમના જંગલમાં ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું; અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું. Viz kapitola |