Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:4 - પવિત્ર બાઈબલ

4 છેવટે રાજા દાઉદે કહ્યું, “તમને જેમ યોગ્ય લાગે તેમ હું કરીશ.” પછી તે દરવાજા પાસે ઊભો રહ્યો અને લશ્કર સો અને હજારની ટૂકડીમાં ગોઠવાઇ ગયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રાજાએ તેઓને કહ્યું, “તમને જેમ સારું લાગે તેમ હું કરીશ.” અને રાજા દરવાજાની બાજુએ ઊભો રહ્યો, ને સર્વ લોક સો સો ને હજાર હજારની ટુકડીબંધ બહાર નીકળ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 રાજાએ જવાબ આપ્યો, “તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે હું કરીશ.” પછી તેના માણસો હજાર હજાર અને સો સોની ટુકડીઓમાં કૂચ કરી બહાર નીકળ્યા ત્યારે તે દરવાજા પાસે ઊભો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી રાજાએ તેઓને કહ્યું, “તમને જેમ સારું લાગે તેમ હું કરીશ.” ત્યારે સૈન્ય સો અને હજારની ટુકડીમાં બહાર ગયું પછી રાજા નગરના દરવાજા પાસે ઊભો રહ્યો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:4

Následuj nás:

Reklamy


Reklamy