Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:31 - પવિત્ર બાઈબલ

31 પદ્ધી પેલા કૂશીએ આવીને કહ્યું, “ઓ, પ્રભુ આપને માંટે શુભ સમાંચાર છે! જે મૅંણસે આપની સામે બળવો પોકાર્યો હતો, તે આપણા દેવ યહોવાની મદદથી હારી ગયો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પછી પેલો કૂશી આવ્યો, અને તેણે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, તમારે માટે સમાચાર કેમ કે જેઓ તમારી વિરુદ્ધ ઊઠ્યા હતા, તે સર્વ પર યહોવાએ તમારું વૈર વાળ્યું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 પછી કુશી ગુલામ આવી પહોંચ્યો અને તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું આપને માટે શુભ સમાચાર લાવ્યો છું. આજે પ્રભુએ તમને તમારી વિરુદ્ધ બળવો કરનારાઓના હાથથી છોડાવ્યા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી તરત જ કૂશીએ આવીને કહ્યું, “મારા માલિક રાજા તારા માટે એક સારા સમાચાર છે, કેમ કે જેઓ તારી સામે ઊઠ્યા હતા તેઓ સર્વ પર ઈશ્વરે આજે વેર વાળ્યું છે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:31

Následuj nás:

Reklamy


Reklamy