Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:29 - પવિત્ર બાઈબલ

29 રાજાએ પૂછયું, “જુવાન આબ્શાલોમ સુરક્ષિત તો છે ને?” અહીમાંઆસે જવાબ આપ્યો, “યોઆબે મને મોકલ્યો ત્યારે ત્યાં ખૂબ લડાઇ અને ભાગદોડ થતી હતી, પણ પદ્ધી શું થયું એની મને ખબર નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 રાજાએ પૂછ્યું, “જુવાન આબ્શાલોમ ક્ષેમકુશળ છે કે નહિ?” અહિમાઆસે ઉત્તર આપ્યો, “યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, મોકલ્યો, ત્યારે મેં ઘણી ધાંધળ થતી જોઈ, પણ શું થયું તેની મને ખબર પડી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” અહિમાસે જવાબ આપ્યો, “સાહેબ, તમારા સેનાપતિ યોઆબે મને મોકલ્યો ત્યારે મેં ભારે રમખાણ મચેલું જોયેલું, પણ શું બન્યું તે હું જાણતો નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેથી રાજાએ જવાબ આપ્યો, “જુવાન આબ્શાલોમ ઠીક તો છે ને?” અહિમાઆસે જવાબ આપ્યો, “યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, તારી પાસે મોકલ્યો, ત્યારે મારા જોવામાં ઘણી મોટી ધાંધલધમાલ આવી હતી. પણ તે શું હતું તેની મને ખબર નથી.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:29

Následuj nás:

Reklamy


Reklamy