Online Bible

- Reklamy -




૨ શમુએલ 18:26 - પવિત્ર બાઈબલ

26 ત્યારે ચોકીદારે જોયું કે બીજો એક મૅંણસ પણ દોડતો આવતો હતો, તેણે બૂમ પૅંડીને દરવાનને સમાંચાર આપ્યા, એટલે રાજાએ કહ્યું, “એ પણ ખબર લઈને આવે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાનને હાંક મારીને કહ્યું, “જો, [બીજો] માણસ એકલો દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “જો, [બીજો] માણસ એકલો દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લાવે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પછી ચોકીદારે બીજા માણસને એકલો દોડતો આવતો જોયો અને તેણે નીચે બૂમ પાડીને દરવાનને બોલાવ્યો, “જો બીજો એક માણસ દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “એ પણ શુભ સમાચાર લઈને આવતો હશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, “જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે.” એટલે રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લઈને આવતો હશે.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 18:26

Následuj nás:

Reklamy


Reklamy