૨ શમુએલ 18:21 - પવિત્ર બાઈબલ21 ત્યારબાદ યોઆબે એક કૂશીને કહ્યું, “તું જા, અને તેં જે જોયું છે તે રાજાને કહેજે.” તે ગુલામ યોઆબને પ્રણામ કરીને રાજાને કહેવા દોડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી યોઆબે એક કૂશીને કહ્યું, “તેં જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ.” અને કૂશી યોઆબને પ્રણામ કરીને દોડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પછી તેણે તેના કૂશી ગુલામને કહ્યું, “જા, તેં જે જોયું છે તે જઈને રાજાને જણાવ.” ત્યારે ગુલામે તેને નમન કર્યું અને પછી દોડીને ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી યોઆબે કૂશીને કહ્યું, “તું જા, તેં જે જોયું છે તે રાજાને કહેજે.” કૂશી યોઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો. Viz kapitola |