૨ શમુએલ 18:16 - પવિત્ર બાઈબલ16 પછી યોઆબે યુદ્ધનું રણશિંગડું વગાડી લશ્કરને ઇસ્રાએલીના લશ્કરનો પીછો કરતા રોક્યું. તેથી તેઓ પાછા ફર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે લોકો ઇઝરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા; કેમ એ યોઆબે લોકોને વાર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 યોઆબે લડાઈ બંધ કરવા રણશિંગડું વગાડવા માટે આજ્ઞા કરી અને તેની ટુકડીઓ ઇઝરાયલીઓનો પીછો કરવામાંથી પાછી ફરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું અને સૈન્ય ઇઝરાયલનો પીછો કરવાને બદલે પાછું વળ્યું. કેમ કે યોઆબે સૈન્યને પાછું બોલાવી લીધું હતું. Viz kapitola |